અને તું આવે અને એમ કહે કે મને બહુ ઊંઘ આવે છે..
"ત્યારે સાલું બહુ લાગી આવે"...
--------------
અને તું મારા પર શક કરે..
"ત્યારે સાલું બહુ લાગી આવે"...
ક્યારેક હું તારી ઉદાસી વિષે પૂછું,
અને તું મને " કસું નૈ" કસું નૈ કરી ને ટાળે..
"ત્યારે સાલું બહુ લાગી આવે"
ક્યારેક હું તને મિત્ર કરતા અધિક સમજુ,
અને તું મને ખાલી મિત્ર સમજે..
"ત્યારે સાલું બહુ લાગી આવે"
ક્યારેક હું તને મેસેજ કરું,
અને તું મને રીપ્લાય ના આપે..
"ત્યારે સાલું બહુ લાગી આવે"
ક્યારેક હું ગુસ્સા માં તને ગૂડ નાઈટ કહી દઉં,
અને ખાલી "ઓકે" કહે..
"ત્યારે સાલું બહુ લાગી આવે"
--------------
ક્યારેક તું મારા જોડે ઝઘડો ના કરે..
"ત્યારે સાલું બહુ લાગી આવે"
ક્યારેક તું મને ફરિયાદ ના કરે..
"ત્યારે સાલું બહુ લાગી આવે"
ક્યારેક તું મને ગૂડ મોર્નિંગ ના કહે તો..
"ત્યારે સાલું બહુ લાગી આવે"
ક્યારેક તું મારી રાહ જોતી હોય,
અને હું કલાકો સુધી તને ના દેખાઉં.
"ત્યારે તને બહુ લાગી આવતું હશે"
ક્યારેક આપડે વાતો કરતા હોઈએ,
અને હું લેટ રીપ્લાય આપું.
"ત્યારે તને બહુ લાગી આવતું હશે"
ક્યારેક હું તને એમ ના પૂછું કે
" તું જમી ? "
"ત્યારે તને બહુ લાગી આવતું હશે"
ક્યારેક તું મને ગુડ મોર્નિંગ કહે,
અને હું તને ગૂડ મોર્નિંગ ના કહું તો..
"ત્યારે તને બહુ લાગી આવતું હશે"
ક્યારેક તું મને મૌન રહી ને કૈક કહેવા માંગતી હોય
અને હું સમજી ને ના સમજુ તો..
"ત્યારે તને બહુ લાગી આવતું હશે"
ક્યારેક હું તારી જોડે મારી બીજી ફ્રેન્ડ ની વાત કરું,
"ત્યારે તને બહુ લાગી આવતું હશે"
ક્યારેક તું મારા થી નારાજ હોય,
અને તને ના માનાવું તો..
"ત્યારે તને બહુ લાગી આવતું હશે"
ક્યારેક તું ગુસ્સા માં હોય અને,
હું પણ ગુસ્સો કરું..
"ત્યારે તને બહુ લાગી આવતું હશે"
આવું લખવા જાઉં તો હજુ બહુ લાબું લખાય..
બસ એટલું જ કહીસ કે જ્યાં લાગી આવે છે..
ત્યાં જ બધું લાગેલું હોય છે..
કેમ કે એજ સંબંધ લાગણી નો છે જ્યાં લાગી આવે છે..
ત્યાં જ બધું લાગેલું હોય છે..
કેમ કે એજ સંબંધ લાગણી નો છે જ્યાં લાગી આવે છે..
નકર દુનિયા માં એવા કેટલાય સંબધો છે જેના થી આપડે કોઈ દિવસ લાગી નથી આવતું..
કેમ કે આપડા ને કોઈ મતલબ જ નથી હોતો એમના થી.. એટલે નથી લાગી આવતું.. પણ જ્યાં એક બીજા ની અહેમિયત છે.. ત્યાં જ આ બધું શક્ય છે.. અને આ બધું શક્ય છે તો જ સંબંધ માં સુગંધ છે, પરવાહ છે, લાગણી છે, પ્રેમ છે.. અહેસાસ છે.. નકર કસું જ નથી...
Credit @ જયેશ પ્રજાપતિ (પ્રાશ)
આવી જ મનપસંદ પોસ્ટ મેળવવા નીચે અમને Instagram માં follow કરો
Credit @ જયેશ પ્રજાપતિ (પ્રાશ)
આવી જ મનપસંદ પોસ્ટ મેળવવા નીચે અમને Instagram માં follow કરો