દાગ સારા છે..

-----------
ફૂલ ની પાંખડીઓ પર,
ઝાકળ ના દાગ સારા છે..
-------
કિનારા પર,
લહેરો ના દાગ સારા છે..
--------
ધરતી પર,
વિખરાયેલા પત્તા ના દાગ સારા છે..
--------
રેતી પર,
પગલાં ના દાગ સારા છે..
---------
દિલ પર,
યાદો ના દાગ સારા છે..
---------
પ્રેમ પર,
સમર્પણ ના દાગ સારા છે..
---------