એક ક્ષણ.....


એક ક્ષણ માં તારુ નારાજ થઇ જ​વું..
એક ક્ષણ માં તારુ માની જ​વું..
એક ક્ષણ માં સ્થિર થઇ જ​વું..
એક ક્ષણ માં અસ્થિર થઇ જ​વું..
એક ક્ષણ માં ખુશ થઇ જ​વું..
એક ક્ષણ માં દુઃખી થઇ જ​વું..
એક ક્ષણ માં જિવન ખપાવી દેવું...
એક ક્ષણ માં પ્રતિક્ષા ની પિડા...
એક ક્ષણ ની મુલાકાત....
એક ક્ષણ માં વર્ષો નો વિરહ...
એક ક્ષણ માં તુટી જ​વું...
એક ક્ષણ નું હાસ્ય...
એક ક્ષણ નો સાથ...

એક ક્ષણ માં બધું છોડી ને ચાલી નિકળ​વું...
એક ક્ષણ માં વિલોપિત થઇ જ​વું.. અને એક જ ક્ષણ ખતમ થઇ જ​વું.....
અમુક ક્ષણો એટલી વિચિત્ર હોય છે કે એ તમને અંદર સુધી હચમચાવી નાખે છે તો અમુક ક્ષણો તમને અંદર થી મહેકાવી નાખે...