સ્ત્રી એક કોમળ વ્યક્તિત્વ હોય છે.. અને બેશક એની જોડે કોઇ મજબૂત ખભો પણ હોય છે..
પણ જ્યારે એનો મજબૂત ખભો હતાશ થઇ જાય ત્યારે એજ કોમળ સ્ત્રી એટલી મજબૂત થઇ જાય છે.. કોઇ જ વાત માનવા તૈયાર નથી થતી.. અને સ્પષ્ટ શબ્દો માં કહી દે..
હું આ બાબતે પાછી નઇ પડું અને તને પણ નઇ પડવા દઉં.. પછી તમારે જે સમજવું હોય તે સમજો.. નારાજગી , પ્રેમ , ગુસ્સો , જિદ્દીપણું...
જો તમારી પાસે કોઇ આવું કોમળ અને કઠોર વ્યક્તિત્વ છે તો તમને દુનિયા ની કોઇ તાકાત નઇ હરાવી શકે..