કેટલીક વખત એવું પણ બને છે કે આપડે કશું જ ન કરીયે તો પણ અમુક લોકો આપડા ને બ્લોક કરી ને જતા રહે...

એની પાછળ એ વ્યક્તિ જવાબદાર નથી હોતું પણ એ વ્યક્તિ ની પાછળ રહેલા વ્યક્તિ જવાબદાર હોય એ લોકો આપડા ને લઈને એ વ્યક્તિ ને એટલું ટોર્ચર કરે છે કે સામેનું વ્યક્તિ આપડાને ના છૂટકે બ્લોક કરવા મજબૂર થઇ જાય છે. પણ એ મિત્રતા નો સંબંધ ક્યારેય નથી સમજી શકતું...

#Tussar_Ramanuj