મારી કેટલીક અસામાન્ય ઇચ્છઓ છે...
-- જ્યારે તને ઉંઘ ના આવે ત્યારે હુ તારી જોડે વાત કરવા હાજર હોઉ...
-- જ્યારે તુ ખુબજ થાકી હોય ને ત્યારે હુ તારા પગ દબાવી આપુ..
-- જ્યારે તને અસહ્ય પેટ મા દુખે ત્યારે હુ તારી જોડે મસ્ત મસ્ત રૉમેન્ટિક વાતો કરી ને તારી ધ્યાન ભટકાવી દઉ..
-- જ્યારે તારી તબીયત ના સારી હોય ત્યારે તારી પીઠ પાછળ સપોર્ટ કોઇ તકીયો નહી પણ હુ હોઉ..
-- હુ તને કિધા વગર તારી એટલો નજીક આવી જઉ અને તને મેસેજ કરુ કે શુ કરે ..
-- હુ તને પહેલીવાર મળુ તો એવી રીતે મળુ કે છેલ્લી વખત મળુ..
-- હુ તારા કપાળ પર હળવુ ચુંબન કરવા માંગુ છુ..
-- હુ તને એવુ હગ કરવા માંગુ છુ કે જાણે આત્મા નું આત્મિયતા થી મિલન...
-- હુ તારા ઘર ની ડોરબેલ મારુ અને તુ દરવાજો ખોલે એ પળ ને જિવ્વા માંગુ છુ.